અયૂબ ૧૨:૨૧
રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.અયૂબ ૧૨:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 12:21
- He pours contempt on princes, and loosens the belt of the strong.
- हिन्दी — अय्यूब १२:२१
- वह हाकिमों को अपमान से लादता, और बलवानों के हाथ ढीले कर देता है।
સંદર્ભમાં
૧૯તે યાજકોને લૂંટાવીને તેઓને લઈ જાય છે, અને બળવાનનો પરાજય કરે છે.
૨૦વક્તાઓની વાણી તે લઈ લે છે. અને વડીલોનું ડહાપણ લઈ લે છે.
૨૧રાજાઓ ઉપર તે તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે.
૨૨તેઓ અંધકારમાંથી ગુપ્ત રહસ્ય પ્રગટ કરે છે, તે મૃત્યુછાયા પર પ્રકાશ લાવે છે.
૨૩તે પ્રજાઓને બળવાન બનાવે છે, તે તેઓનો નાશ પણ કરે છે.
