અયૂબ ૧૩:૧૦
તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે.અયૂબ ૧૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 13:10
- He will surely reprove you if you secretly show partiality.
- हिन्दी — अय्यूब १३:१०
- यदि तुम छिपकर पक्षपात करो, तो वह निश्चय तुम को डाँटेगा।
સંદર્ભમાં
૮શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?
૯તે તમારી ઝડતી લે તો સારું, અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?
૧૦તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે.
૧૧શું ઈશ્વરની મહાનતા તમને નહિ ડરાવે? અને તેમનો ભય તમારા પર નહિ આવે?
૧૨તમારી સ્મરણીય વાતો રાખ જેવી છે; અને તમારી બધી દલીલો માટીના કિલ્લાઓ સમાન છે.
