અયૂબ ૧૩:૮
શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?અયૂબ ૧૩:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 13:8
- Will you show partiality to him? Will you contend for God?
- हिन्दी — अय्यूब १३:८
- क्या तुम उसका पक्षपात करोगे? और परमेश्वर के लिये मुकद्दमा चलाओगे।
સંદર્ભમાં
૬હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો.
૭શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો?
૮શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?
૯તે તમારી ઝડતી લે તો સારું, અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?
૧૦તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે.
