અયૂબ ૧૩:૬
હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો.અયૂબ ૧૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 13:6
- Hear now my reasoning. Listen to the pleadings of my lips.
- हिन्दी — अय्यूब १३:६
- मेरा विवाद सुनो, और मेरी विनती की बातों पर कान लगाओ।
સંદર્ભમાં
૪પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.
૫તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું! કેમ કે એમાં તમારું ડહાપણ જણાત.
૬હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો.
૭શું તમે ઈશ્વરનો પક્ષ રાખી અન્યાયથી બોલશો, અને તેમના પક્ષના થઈને ઠગાઈયુક્ત વાત કરશો?
૮શું તમે તેમની સાથેના સંબંધમાં રહેશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?
