અયૂબ ૧૩:૪
પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.અયૂબ ૧૩:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 13:4
- But you are forgers of lies. You are all physicians of no value.
- हिन्दी — अय्यूब १३:४
- परन्तु तुम लोग झूठी बात के गढ़नेवाले हो; तुम सब के सब निकम्मे वैद्य हो ।
સંદર્ભમાં
૨તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું; તમારાથી હું કંઈ કાચો નથી.
૩નિશ્ચે, સર્વશક્તિમાનની સાથે વાત કરવા હું ઇચ્છું છું, હું ઈશ્વરની સાથે વાદ કરવા માગું છું.
૪પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.
૫તમે તદ્દન મૂંગા રહ્યા હોત તો સારું હતું! કેમ કે એમાં તમારું ડહાપણ જણાત.
૬હવે મારી દલીલો સાંભળો; મારા મુખની અરજ પર ધ્યાન આપો.
