અયૂબ ૧૩:૧૬
ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.અયૂબ ૧૩:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 13:16
- This also will be my salvation, that a godless man will not come before him.
- हिन्दी — अय्यूब १३:१६
- और यह ही मेरे बचाव का कारण होगा, कि भक्तिहीन जन उसके सामने नहीं जा सकता।
સંદર્ભમાં
૧૪મારું પોતાનું માંસ મારા દાંતમાં લઈશ. હું મારો જીવ મારા હાથોમાં લઈશ.
૧૫જુઓ, ભલે તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ.
૧૬ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.
૧૭મારી વાત તમે ધ્યાનથી સાંભળો. મારા બોલવા પર કાન દો.
૧૮હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
