અયૂબ ૧૩:૧૮
હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.અયૂબ ૧૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 13:18
- See now, I have set my cause in order. I know that I am righteous.
- हिन्दी — अय्यूब १३:१८
- देखो, मैंने अपने मुकद्दमे की पूरी तैयारी की है; मुझे निश्चय है कि मैं निर्दोष ठहरूँगा।
સંદર્ભમાં
૧૬ફક્ત એ જ મારું તારણ થઈ પડશે. કેમ કે દુષ્ટ માણસથી તેમની આગળ ઊભા રહી શકાય નહિ.
૧૭મારી વાત તમે ધ્યાનથી સાંભળો. મારા બોલવા પર કાન દો.
૧૮હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
૧૯મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.
૨૦હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;
