અયૂબ ૧૩:૧૯
મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.અયૂબ ૧૩:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 13:19
- Who is he who will contend with me? For then I would hold my peace and give up the spirit.
- हिन्दी — अय्यूब १३:१९
- कौन है जो मुझसे मुकद्दमा लड़ सकेगा? ऐसा कोई पाया जाए, तो मैं चुप होकर प्राण छोड़ूँगा।
સંદર્ભમાં
૧૭મારી વાત તમે ધ્યાનથી સાંભળો. મારા બોલવા પર કાન દો.
૧૮હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
૧૯મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.
૨૦હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;
૨૧તમારો હાથ મારા પરથી ખેંચી લો, અને તમારા ભયથી મને ન ગભરાવો.
