અયૂબ ૧૩:૨૦
હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;અયૂબ ૧૩:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 13:20
- “Only don’t do two things to me, then I will not hide myself from your face:
- हिन्दी — अय्यूब १३:२०
- दो ही काम मेरे लिए कर, तब मैं तुझ से नहीं छिपूँगाः
સંદર્ભમાં
૧૮હવે જુઓ, મારી દલીલો મેં નિયમસર ગોઠવી છે. અને હું જાણું છું કે હું નિર્દોષ છું.
૧૯મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.
૨૦હે ઈશ્વર, માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો, અને પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ;
૨૧તમારો હાથ મારા પરથી ખેંચી લો, અને તમારા ભયથી મને ન ગભરાવો.
૨૨પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.
