અયૂબ ૧૫:૨
“શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?અયૂબ ૧૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 15:2
- “Should a wise man answer with vain knowledge, and fill himself with the east wind?
- हिन्दी — अय्यूब १५:२
- “क्या बुद्धिमान को उचित है कि अज्ञानता के साथ उत्तर दे, या अपने अन्तःकरण को पूर्वी पवन से भरे?
સંદર્ભમાં
૧પછી અલિફાઝ તેમાનીએ ઉત્તર આપીને કહ્યું કે,
૨“શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?
૩શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે?
૪હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે. તથા તું ઈશ્વરભક્તિને અટકાવે છે,
