અયૂબ ૧૬:૧
ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,અયૂબ ૧૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 16:1
- Then Job answered,
- हिन्दी — अय्यूब १६:१
- तब अय्यूब ने कहा,
સંદર્ભમાં
૧ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,
૨“મેં એવી ઘણી વાતો સાંભળી છે; તમે સર્વ કંટાળો ઊપજે એવું આશ્વાસન આપનારા છો.
૩શું તમારા નકામા શબ્દોનો અંત નથી? તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કરો છો.
