અયૂબ ૧૬:૨
“મેં એવી ઘણી વાતો સાંભળી છે; તમે સર્વ કંટાળો ઊપજે એવું આશ્વાસન આપનારા છો.અયૂબ ૧૬:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 16:2
- “I have heard many such things. You are all miserable comforters!
- हिन्दी — अय्यूब १६:२
- “ऐसी बहुत सी बातें मैं सुन चुका हूँ, तुम सब के सब निकम्मे शान्तिदाता हो।
સંદર્ભમાં
૧ત્યારે અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે,
૨“મેં એવી ઘણી વાતો સાંભળી છે; તમે સર્વ કંટાળો ઊપજે એવું આશ્વાસન આપનારા છો.
૩શું તમારા નકામા શબ્દોનો અંત નથી? તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કરો છો.
૪તમારી જેમ હું પણ બોલી શકું છું; જો તમારો આત્મા મારા આત્માની જગ્યાએ હોત, તો હું તમારી સામે ડાહી વાતો કરત, અને મેં તમારી સામે માથું હલાવ્યું હોત.
