અયૂબ ૧૬:૧૮
હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ . મારા અવાજને તું દાટી દઈશ નહિ.અયૂબ ૧૬:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 16:18
- “Earth, don’t cover my blood. Let my cry have no place to rest.
- हिन्दी — अय्यूब १६:१८
- “हे पृथ्वी, तू मेरे लहू को न ढाँपना, और मेरी दुहाई कहीं न रुके।
સંદર્ભમાં
૧૬રુદન કરીને મારું મોં લાલ થઈ ગયું છે. મારાં પોપચાં પર મોતની છાયા છવાયેલી છે.
૧૭જો કે મારા હાથથી કંઈ અન્યાય થયો નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે.
૧૮હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ . મારા અવાજને તું દાટી દઈશ નહિ.
૧૯જુઓ, હમણાં જ, મારો સાક્ષી આકાશમાં છે મારો શાહેદ ઉચ્ચસ્થાને છે.
૨૦મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે, પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુ રેડે છે.
