અયૂબ ૧૬:૧૯
જુઓ, હમણાં જ, મારો સાક્ષી આકાશમાં છે મારો શાહેદ ઉચ્ચસ્થાને છે.અયૂબ ૧૬:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 16:19
- Even now, behold, my witness is in heaven. He who vouches for me is on high.
- हिन्दी — अय्यूब १६:१९
- अब भी स्वर्ग में मेरा साक्षी है , और मेरा गवाह ऊपर है।
સંદર્ભમાં
૧૭જો કે મારા હાથથી કંઈ અન્યાય થયો નથી, અને મારી પ્રાર્થના શુદ્ધ છે.
૧૮હે પૃથ્વી, મારા લોહીને તું ઢાંકી દઈશ નહિ . મારા અવાજને તું દાટી દઈશ નહિ.
૧૯જુઓ, હમણાં જ, મારો સાક્ષી આકાશમાં છે મારો શાહેદ ઉચ્ચસ્થાને છે.
૨૦મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે, પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુ રેડે છે.
૨૧એ સારુ કે ઈશ્વર માણસનાં વાજબી હકને, તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે!
