અયૂબ ૨૧:૨૫
પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી.અયૂબ ૨૧:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 21:25
- Another dies in bitterness of soul, and never tastes of good.
- हिन्दी — अय्यूब २१:२५
- और कोई अपने जीव में कुढ़कुढ़कर बिना सुख भोगे मर जाता है।
સંદર્ભમાં
૨૩માણસ પૂરજોરમાં, તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે.
૨૪તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે. અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે.
૨૫પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી.
૨૬તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે. અને કીડાઓ તેઓને ઢાંકી દે છે.
૨૭જુઓ, હું તમારા વિચારો જાણું છું અને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો.
