અયૂબ ૨૨:૧
ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,અયૂબ ૨૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 22:1
- Then Eliphaz the Temanite answered,
- हिन्दी — अय्यूब २२:१
- तब तेमानी एलीपज ने कहा,
સંદર્ભમાં
૧ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,
૨“શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?
૩તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?
