અયૂબ ૨૨:૨
“શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?અયૂબ ૨૨:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 22:2
- “Can a man be profitable to God? Surely he who is wise is profitable to himself.
- हिन्दी — अय्यूब २२:२
- “क्या मनुष्य से परमेश्वर को लाभ पहुँच सकता है? जो बुद्धिमान है, वह स्वयं के लिए लाभदायक है।
સંદર્ભમાં
૧ત્યારે અલિફાઝ તેમાનીએ જવાબ આપતાં કહ્યું કે,
૨“શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? શું ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ સાચું છે?
૩તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?
૪શું તે તારાથી ડરે છે કે તે તને ઠપકો આપે છે અને તે તને તેમના ન્યાયાસન આગળ ઊભો કરે છે?
