અયૂબ ૨૫:૧
પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,અયૂબ ૨૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 25:1
- Then Bildad the Shuhite answered,
- हिन्दी — अय्यूब २५:१
- तब शूही बिल्दद ने कहा,
સંદર્ભમાં
૧પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,
૨“સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.
૩શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?
