અયૂબ ૨૫:૨
“સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.અયૂબ ૨૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 25:2
- “Dominion and fear are with him. He makes peace in his high places.
- हिन्दी — अय्यूब २५:२
- “ प्रभुता करना और डराना यह उसी का काम है ; वह अपने ऊँचे-ऊँचे स्थानों में शान्ति रखता है।
સંદર્ભમાં
૧પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,
૨“સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.
૩શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?
૪ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
