અયૂબ ૨૭:૧
અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે,અયૂબ ૨૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 27:1
- Job again took up his parable, and said,
- हिन्दी — अय्यूब २७:१
- अय्यूब ने और भी अपनी गूढ़ बात उठाई और कहा,
સંદર્ભમાં
૧અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે,
૨“ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,
૩જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે,
