અયૂબ ૨૭:૨
“ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,અયૂબ ૨૭:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 27:2
- “As God lives, who has taken away my right, the Almighty, who has made my soul bitter
- हिन्दी — अय्यूब २७:२
- “मैं परमेश्वर के जीवन की शपथ खाता हूँ जिसने मेरा न्याय बिगाड़ दिया, अर्थात् उस सर्वशक्तिमान के जीवन की जिसने मेरा प्राण कड़वा कर दिया।
સંદર્ભમાં
૧અયૂબે પોતાના દ્દ્રષ્ટાંતના વધારામાં કહ્યું કે,
૨“ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,
૩જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી, ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે,
૪નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે; મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
