અયૂબ ૩૫:૧
અલીહૂએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું કે,અયૂબ ૩૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 35:1
- Moreover Elihu answered,
- हिन्दी — अय्यूब ३५:१
- फिर एलीहू इस प्रकार और भी कहता गया,
સંદર્ભમાં
૧અલીહૂએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું કે,
૨તું એમ ધારે છે કે, તું નિર્દોષ છે? તું એમ કહે છે કે, ‘ઈશ્વર કરતા મારું ન્યાયીપણું અધિક છે?’
૩તું એમ માને છે કે, ‘હું ન્યાયી છું તો તેનાથી મને શો ફાયદો? મેં પાપ કર્યું હોત તો તેના કરતા વધારે મને શો ફાયદો?’
