અયૂબ ૩૫:૨
તું એમ ધારે છે કે, તું નિર્દોષ છે? તું એમ કહે છે કે, ‘ઈશ્વર કરતા મારું ન્યાયીપણું અધિક છે?’અયૂબ ૩૫:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 35:2
- “Do you think this to be your right, or do you say, ‘My righteousness is more than God’s,’
- हिन्दी — अय्यूब ३५:२
- “क्या तू इसे अपना हक़ समझता है? क्या तू दावा करता है कि तेरी धार्मिकता परमेश्वर की धार्मिकता से अधिक है?
સંદર્ભમાં
૧અલીહૂએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું કે,
૨તું એમ ધારે છે કે, તું નિર્દોષ છે? તું એમ કહે છે કે, ‘ઈશ્વર કરતા મારું ન્યાયીપણું અધિક છે?’
૩તું એમ માને છે કે, ‘હું ન્યાયી છું તો તેનાથી મને શો ફાયદો? મેં પાપ કર્યું હોત તો તેના કરતા વધારે મને શો ફાયદો?’
૪હું તને તથા તારા મિત્રોને, જવાબ આપીશ.
