અયૂબ ૪૦:૫
હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ.”અયૂબ ૪૦:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 40:5
- I have spoken once, and I will not answer; Yes, twice, but I will proceed no further.”
- हिन्दी — अय्यूब ४०:५
- एक बार तो मैं कह चुका , परन्तु और कुछ न कहूँगा: हाँ दो बार भी मैं कह चुका, परन्तु अब कुछ और आगे न बढ़ूँगा।”
સંદર્ભમાં
૩ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
૪“હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું.
૫હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ.”
૬પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,
૭“હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.
