અયૂબ ૪૦:૭
“હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.અયૂબ ૪૦:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 40:7
- “Now brace yourself like a man. I will question you, and you will answer me.
- हिन्दी — अय्यूब ४०:७
- “पुरुष के समान अपनी कमर बाँध ले, मैं तुझ से प्रश्न करता हूँ, और तू मुझे बता। (अय्यू. 38:3)
સંદર્ભમાં
૫હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ.”
૬પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,
૭“હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.
૮શું તું માને છે કે હું અન્યાયી છું? તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?
૯તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે?
