અયૂબ ૪૧:૩૩
પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી, તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે.અયૂબ ૪૧:૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 41:33
- On earth there is not his equal, that is made without fear.
- हिन्दी — अय्यूब ४१:३३
- धरती पर उसके तुल्य और कोई नहीं है, जो ऐसा निर्भय बनाया गया है।
સંદર્ભમાં
૩૧અને તે ઊંડાણને ઊકળતા પાણીના ઘડાની માફક હલાવે છે; તે સમુદ્રને તેલની માફક જાણે પરપોટા થતા હોય તેમ ઊડાવે છે.
૩૨તે તેની પાછળ ચમકતો માર્ગ બનાવે છે; કોઈ સમજે છે કે ઊંડાણ સફેદ છે.
૩૩પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી, તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે.
૩૪“તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે; તે સર્વ ગર્વિષ્ઠોનો રાજા છે.”
