અયૂબ ૪૨:૧
ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,અયૂબ ૪૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 42:1
- Then Job answered the LORD:
- हिन्दी — अय्यूब ४२:१
- तब अय्यूब ने यहोवा को उत्तर दिया;
સંદર્ભમાં
૧ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
૨“હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો, અને તમારી યોજનાઓને કોઈ અટકાવી શકે તેમ નથી.
૩અજ્ઞાનીપણાથી ઈશ્વરની યોજનાઓને અંધકારમાં નાખનાર આ કોણ છે?” તે તમે સાચું જ કહ્યું હતું, તે માટે હું એવી ઘણી બાબતો બોલ્યો છું કે જે હું સમજી શકતો નથી, મારા માટે અતિ કઠીન છે જે હું સમજી શકતો નથી અને જેના વિષે જાણતો નથી.
