અયૂબ ૪૨:૨
“હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો, અને તમારી યોજનાઓને કોઈ અટકાવી શકે તેમ નથી.અયૂબ ૪૨:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 42:2
- “I know that you can do all things, and that no purpose of yours can be restrained.
- हिन्दी — अय्यूब ४२:२
- “ मैं जानता हूँ कि तू सब कुछ कर सकता है , और तेरी युक्तियों में से कोई रुक नहीं सकती। (यशा. 14:27, नीति. 19:21, मर. 10:27)
સંદર્ભમાં
૧ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,
૨“હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો, અને તમારી યોજનાઓને કોઈ અટકાવી શકે તેમ નથી.
૩અજ્ઞાનીપણાથી ઈશ્વરની યોજનાઓને અંધકારમાં નાખનાર આ કોણ છે?” તે તમે સાચું જ કહ્યું હતું, તે માટે હું એવી ઘણી બાબતો બોલ્યો છું કે જે હું સમજી શકતો નથી, મારા માટે અતિ કઠીન છે જે હું સમજી શકતો નથી અને જેના વિષે જાણતો નથી.
૪તમે મને કહ્યું હતું, ‘સાંભળ, હવે હું તને પૂછીશ; હું તને કંઈક પૂછીશ અને તારે મને જવાબ આપવાનો છે.’
