અયૂબ ૫:૨૦
તે તને દુકાળમાં મૃત્યુમાંથી; અને યુદ્ધમાં તલવારના ત્રાસમાંથી બચાવી લેશે.અયૂબ ૫:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 5:20
- In famine he will redeem you from death; in war, from the power of the sword.
- हिन्दी — अय्यूब ५:२०
- अकाल में वह तुझे मृत्यु से, और युद्ध में तलवार की धार से बचा लेगा।
સંદર્ભમાં
૧૮કેમ કે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે.
૧૯છ સંકટમાંથી તે તને બચાવશે, હા, સાતમાંથી તને કંઈ નુકસાન થશે નહિ.
૨૦તે તને દુકાળમાં મૃત્યુમાંથી; અને યુદ્ધમાં તલવારના ત્રાસમાંથી બચાવી લેશે.
૨૧જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે. અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.
૨૨વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ. અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ.
