અયૂબ ૬:૧
પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,અયૂબ ૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 6:1
- Then Job answered,
- हिन्दी — अय्यूब ६:१
- फिर अय्यूब ने उत्तर देकर कहा,
સંદર્ભમાં
૧પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું કે,
૨“અરે, મારી વિપત્તિઓનો તોલ થાય, અને મારું સંકટ એકત્ર કરીને ત્રાજવે તોલી શકાય તો કેવું સારું!
૩કેમ કે ત્યારે તો તે સમુદ્રોની રેતી કરતાં પણ ભારે થાય. તેથી મારું બોલવું અવિચારી હતું.
