અયૂબ ૬:૧૮
તેઓની પાસે કાફલા જાય છે અને તેઓ અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે.અયૂબ ૬:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 6:18
- The caravans that travel beside them turn away. They go up into the waste, and perish.
- हिन्दी — अय्यूब ६:१८
- वे घूमते-घूमते सूख जातीं, और सुनसान स्थान में बहकर नाश होती हैं।
સંદર્ભમાં
૧૬જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે.
૧૭તેઓ ગરમીમાં અદ્રશ્ય થઈ જાય છે; અને તાપ પડતાં તેઓ પોતાની જગ્યાએથી નાશ પામે છે.
૧૮તેઓની પાસે કાફલા જાય છે અને તેઓ અરણ્યમાં દાખલ થઈને નાશ પામે છે.
૧૯તેમા ના કાફલા પાણીને ઝંખી રહ્યા હતા, શેબાના સંઘે તેઓની રાહ જોઈ.
૨૦પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ નિરાશ થયા હતા.
