અયૂબ ૬:૨૪
મને સમજાવો એટલે હું ચૂપ રહીશ; અને મેં કરેલી ભૂલ મને બતાવો.અયૂબ ૬:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Job 6:24
- “Teach me, and I will hold my peace. Cause me to understand my error.
- हिन्दी — अय्यूब ६:२४
- “ मुझे शिक्षा दो और मैं चुप रहूँगा ; और मुझे समझाओ कि मैंने किस बात में चूक की है।
સંદર્ભમાં
૨૨શું મેં તમને કહ્યું કે, મને કંઈ આપો?’ અથવા તમારી દ્રવ્યમાંથી મારે સારુ ખર્ચ કરો?’
૨૩અથવા, ‘મને મારા શત્રુઓના હાથમાંથી ઉગારો?’ કે, ‘જુલમીના હાથમાંથી મને છોડાવો?’
૨૪મને સમજાવો એટલે હું ચૂપ રહીશ; અને મેં કરેલી ભૂલ મને બતાવો.
૨૫સત્ય વચન કેવાં અસરકારક હોય છે! પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો?
૨૬પણ હતાશ માણસનાં શબ્દો પવન જેવા હોય છે. તેમ છતાં કે તમે શબ્દોને કારણે ઠપકો આપવાનું ધારો છો?
