યોહાન ૧૫:૧
ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે.યોહાન ૧૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 15:1
- “I am the true vine, and my Father is the farmer.
- हिन्दी — यूहन्ना १५:१
- “सच्ची दाखलता मैं हूँ; और मेरा पिता किसान है।
સંદર્ભમાં
૧ખરો દ્રાક્ષાવેલો હું છું અને મારા પિતા માળી છે.
૨મારામાંની દરેક ડાળી જેને ફળ આવતાં નથી તેને તે કાપી નાખે છે; અને જે ડાળીઓને ફળ આવે છે, તે દરેકને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.
૩જે વચનો મેં તમને કહ્યાં છે તેના દ્વારા હવે તમે શુદ્ધ થઈ ગયા છો.
