યોહાન ૧૬:૧
‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.યોહાન ૧૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 16:1
- “I have said these things to you so that you wouldn’t be caused to stumble.
- हिन्दी — यूहन्ना १६:१
- “ये बातें मैंने तुम से इसलिए कहीं कि तुम ठोकर न खाओ।
સંદર્ભમાં
૧‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
૨તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.
૩તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.
