યોહાન ૧૬:૩
તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.યોહાન ૧૬:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 16:3
- They will do these things because they have not known the Father nor me.
- हिन्दी — यूहन्ना १६:३
- और यह वे इसलिए करेंगे कि उन्होंने न पिता को जाना है और न मुझे जानते हैं।
સંદર્ભમાં
૧‘કોઈ તમને ગેરમાર્ગે દોરે નહિ, માટે મેં તમને એ વચનો કહ્યાં છે.
૨તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે; ખરેખર, એવો સમય આવે છે કે જો કોઈ તમને મારી નાખે તો તે ઈશ્વરની સેવા કરે છે, એમ તેને લાગશે.
૩તેઓ પિતાને તથા મને જાણતા નથી, માટે તેઓ એ કામો કરશે.
૪પણ જયારે તે સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યાં છે. અગાઉ મેં એ વચનો તમને કહ્યાં ન હતાં, કેમ કે હું તમારી સાથે હતો.
૫પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું; અને તમે ક્યાં જાઓ છો એવું તમારામાંનો કોઈ મને પૂછતો નથી.
