યોહાન ૪:૬
ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.યોહાન ૪:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 4:6
- Jacob’s well was there. Jesus therefore, being tired from his journey, sat down by the well. It was about the sixth hour.
- हिन्दी — यूहन्ना ४:६
- और याकूब का कुआँ भी वहीं था। यीशु मार्ग का थका हुआ उस कुएँ पर ऐसे ही बैठ गया। और यह बात दोपहर के समय हुई।
સંદર્ભમાં
૪સમરુનમાં થઈને તેમને જવું પડ્યું.
૫માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
૬ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.
૭એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’”
૮તેમના શિષ્યો ભોજન વેચાતું લેવાને શહેરમાં ગયા હતા.
