યોહાન ૪:૫
માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.યોહાન ૪:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 4:5
- So he came to a city of Samaria called Sychar, near the parcel of ground that Jacob gave to his son Joseph.
- हिन्दी — यूहन्ना ४:५
- इसलिए वह सूखार नामक सामरिया के एक नगर तक आया, जो उस भूमि के पास है जिसे याकूब ने अपने पुत्र यूसुफ को दिया था।
સંદર્ભમાં
૩ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
૪સમરુનમાં થઈને તેમને જવું પડ્યું.
૫માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
૬ત્યાં યાકૂબનો કૂવો હતો. ઈસુ ચાલવાથી થાકેલાં હોવાથી તે કૂવા પર બેઠા; તે સમયે આશરે બપોર થઈ હતી.
૭એક સમરુની સ્ત્રી પાણી ભરવાને કૂવા પર આવી; ઈસુએ તેની પાસે પાણી માગ્યું.’”
