યોહાન ૪:૩
ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.યોહાન ૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 4:3
- he left Judea and departed into Galilee.
- हिन्दी — यूहन्ना ४:३
- तब वह यहूदिया को छोड़कर फिर गलील को चला गया,
સંદર્ભમાં
૧હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.
૨ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા,
૩ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
૪સમરુનમાં થઈને તેમને જવું પડ્યું.
૫માટે જે ખેતર યાકૂબે પોતાના દીકરા યૂસફને આપ્યું હતું તેની પાસે સમરુનના સૂખાર નામે એક શહેર આગળ તે આવ્યા.
