યોહાન ૪:૨
ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા,યોહાન ૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 4:2
- (although Jesus himself didn’t baptize, but his disciples),
- हिन्दी — यूहन्ना ४:२
- (यद्यपि यीशु स्वयं नहीं वरन् उसके चेले बपतिस्मा देते थे),
સંદર્ભમાં
૧હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.
૨ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા,
૩ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
૪સમરુનમાં થઈને તેમને જવું પડ્યું.
