યોહાન ૪:૧
હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.યોહાન ૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 4:1
- Therefore when the Lord knew that the Pharisees had heard that Jesus was making and baptizing more disciples than John
- हिन्दी — यूहन्ना ४:१
- फिर जब प्रभु को मालूम हुआ कि फरीसियों ने सुना है कि यीशु यूहन्ना से अधिक चेले बनाता और उन्हें बपतिस्मा देता है।
સંદર્ભમાં
૧હવે ઈસુએ જાણ્યું ફરોશીઓના સાંભળવામાં આવ્યું છે કે, યોહાનના કરતાં ઈસુ ઘણાંને શિષ્ય બનાવીને તેઓને બાપ્તિસ્મા આપે છે.
૨ઈસુ પોતે તો નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા,
૩ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલીલમાં ગયા.
