યોહાન ૫:૩૯
તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.યોહાન ૫:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 5:39
- “You search the Scriptures, because you think that in them you have eternal life; and these are they which testify about me.
- हिन्दी — यूहन्ना ५:३९
- तुम पवित्रशास्त्र में ढूँढ़ते हो, क्योंकि समझते हो कि उसमें अनन्त जीवन तुम्हें मिलता है, और यह वही है, जो मेरी गवाही देता है;
સંદર્ભમાં
૩૭વળી પિતાએ મને મોકલ્યો છે, તેમણે પણ મારે વિષે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી નથી સાંભળી અને તેમનું સ્વરૂપ પણ નિહાળ્યું નથી.
૩૮તેમના વચન તમારામાં રહેલાં નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ કરતા નથી.
૩૯તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.
૪૦અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
૪૧હું માણસો તરફથી પ્રશંસાની ઇચ્છા રાખતો નથી.
