યોહાન ૫:૪૦
અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.યોહાન ૫:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 5:40
- Yet you will not come to me, that you may have life.
- हिन्दी — यूहन्ना ५:४०
- फिर भी तुम जीवन पाने के लिये मेरे पास आना नहीं चाहते।
સંદર્ભમાં
૩૮તેમના વચન તમારામાં રહેલાં નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ કરતા નથી.
૩૯તમે પવિત્રશાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે.
૪૦અને જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
૪૧હું માણસો તરફથી પ્રશંસાની ઇચ્છા રાખતો નથી.
૪૨પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી.
