યોહાન ૬:૧
પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.યોહાન ૬:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 6:1
- After these things, Jesus went away to the other side of the sea of Galilee, which is also called the Sea of Tiberias.
- हिन्दी — यूहन्ना ६:१
- इन बातों के बाद यीशु गलील की झील अर्थात् तिबिरियास की झील के पार गया।
સંદર્ભમાં
૧પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.
૨ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
૩પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
