યોહાન ૬:૨
ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.યોહાન ૬:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 6:2
- A great multitude followed him, because they saw his signs which he did on those who were sick.
- हिन्दी — यूहन्ना ६:२
- और एक बड़ी भीड़ उसके पीछे हो ली क्योंकि जो आश्चर्यकर्म वह बीमारों पर दिखाता था वे उनको देखते थे ।
સંદર્ભમાં
૧પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.
૨ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
૩પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
૪હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
