યોહાન ૬:૧૬
સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.યોહાન ૬:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 6:16
- When evening came, his disciples went down to the sea.
- हिन्दी — यूहन्ना ६:१६
- फिर जब संध्या हुई, तो उसके चेले झील के किनारे गए,
સંદર્ભમાં
૧૪માટે તે લોકોએ ઈસુએ કરેલું એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, ‘જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.’”
૧૫લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
૧૬સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
૧૭હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
૧૮ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
