યોહાન ૬:૧૭
હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.યોહાન ૬:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — John 6:17
- They entered into the boat, and were going over the sea to Capernaum. It was now dark, and Jesus had not come to them.
- हिन्दी — यूहन्ना ६:१७
- और नाव पर चढ़कर झील के पार कफरनहूम को जाने लगे। उस समय अंधेरा हो गया था, और यीशु अभी तक उनके पास नहीं आया था।
સંદર્ભમાં
૧૫લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
૧૬સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
૧૭હોડીમાં બેસીને તેઓ કપરનાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
૧૮ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
૧૯જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
