યહોશુઆ ૧૫:૫૯
મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.યહોશુઆ ૧૫:૫૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:59
- Maarath, Beth Anoth, and Eltekon; six cities with their villages.
- हिन्दी — यहोशू १५:५९
- मरात, बेतनोत और एलतकोन; ये छः नगर हैं और इनके गाँव भी हैं।
સંદર્ભમાં
૫૭કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
૫૮હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
૫૯મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
૬૦કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
૬૧અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
