યહોશુઆ ૧૫:૬૦
કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.યહોશુઆ ૧૫:૬૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 15:60
- Kiriath Baal (also called Kiriath Jearim), and Rabbah; two cities with their villages.
- हिन्दी — यहोशू १५:६०
- फिर किर्यतबाल (जो किर्यत्यारीम भी कहलाता है) और रब्बाह; ये दो नगर हैं, और इनके गाँव भी हैं।
સંદર્ભમાં
૫૮હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
૫૯મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
૬૦કિર્યાથ-બાલ એટલે કિર્યાથ-યારીમ તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો.
૬૧અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
૬૨નિબ્શાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
