યહોશુઆ ૧૯:૨
તેઓને તેમનો વારસો મળ્યો, એટલે, બેરશેબા અથવા શેબા, મોલાદા,યહોશુઆ ૧૯:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 19:2
- They had for their inheritance Beersheba (or Sheba), Moladah,
- हिन्दी — यहोशू १९:२
- उनके भाग में ये नगर हैं, अर्थात् बेर्शेबा, शेबा, मोलादा,
સંદર્ભમાં
૧બીજી ચિઠ્ઠી શિમયોનના નામની નીકળી, એટલે શિમયોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો.
૨તેઓને તેમનો વારસો મળ્યો, એટલે, બેરશેબા અથવા શેબા, મોલાદા,
૩હસાર-શૂઆલ, બાલાહ, એસેમ,
૪એલ્તોલાદ, બથૂલ અને હોર્મા.
