યહોશુઆ ૧૯:૪
એલ્તોલાદ, બથૂલ અને હોર્મા.યહોશુઆ ૧૯:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Joshua 19:4
- Eltolad, Bethul, Hormah,
- हिन्दी — यहोशू १९:४
- एलतोलद, बतूल, होर्मा,
સંદર્ભમાં
૨તેઓને તેમનો વારસો મળ્યો, એટલે, બેરશેબા અથવા શેબા, મોલાદા,
૩હસાર-શૂઆલ, બાલાહ, એસેમ,
૪એલ્તોલાદ, બથૂલ અને હોર્મા.
૫શિમયોન જે સિકલાગ પાસે હતું, બેથ-માર્કાબોથ, હસાર-સૂસા,
૬બેથ-લબાઓથ, શારુહેન. તેઓના ગામો સહિત આ કુલ તેર નગરો હતાં.
